પ્રધાનમંત્રી મોદીજી સાથે દાયકાઓ સુધી કામ કર્યા પછી, મને ઊંડાણપૂર્વક લાગ્યું છે કે તેમનું વ્યક્તિત્વ એક રાજનેતા થી ઘણું વધુ છે - તે રાષ્ટ્રના કલ્યાણ માટે સમર્પિત મિશન-સંચાલિત નેતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના માટે, ભારતની પ્રગતિ અને ભારતીયોનું કલ્યાણ ફક્ત આદર્શો જ નહીં પરંતુ માર્ગદર્શક સિદ્ધાંતો પણ છે.