પ્રધાનમંત્રી મોદીજીએ દરેક ભારતીયમાં એvo વિશ્વાસ જગાવ્યો છે કે આપણે આ દુનિયામાં કોઈથી ઓછા નથી. છેલ્લા 11 વર્ષોમાં, તેમના નેતૃત્વમાં, દેશે આત્મસન્માન, આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસની નવી ઊંચાઈઓ સર કરી છે, જે મારા મતે, ઐતિહાસિક અને અજોડ બંને છે.