શ્રી અમિત શાહ, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી
#ViksitBharatBudget2025 મધ્યમ વર્ગ હંમેશા પીએમ મોદીના દિલમાં રહે છે. ₹12 લાખની આવક સુધી શૂન્ય આવક વેરો. પ્રસ્તાવિત કરમુક્તિથી મધ્યમ વર્ગની નાણાકીય સુખાકારી વધારવામાં ઘણી મદદ મળશે. આ પ્રસંગે તમામ લાભાર્થીઓને અભિનંદન. #ViksitBharatBudget2025