શ્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર
કેન્દ્રીય બજેટે મુંબઈ અને મહારાષ્ટ્રની પ્રગતિને નવી ગતિ આપી છે. મહારાષ્ટ્રના 'વિકાસ એન્જિન'ને વધુ વેગ આપવા માટે કરવામાં આવેલી નોંધપાત્ર જોગવાઈઓ બદલ કેન્દ્ર સરકારનો હૃદયપૂર્વક આભાર...