શ્રી એચ.ડી. દેવગૌડા, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી
મોદીજી એક દેશભક્ત છે. આ ભૂલશો નહીં... તેઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે કે જેથી આ દેશનું અર્થતંત્ર 2047 સુધીમાં પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરી શકે અને ભારત વિશ્વના અગ્રણીઓમાંનું એક બને... જ્યાં સુધી આર્થિક સિદ્ધિની વાત છે... મોદીજી આ માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે... હું તેમને તેના માટે અભિનંદન આપવા માંગુ છું.