શ્રી કુમાર મંગલમ બિરલા, ચેરમેન, આદિત્ય બિરલા ગ્રુપ
મોદીજીજી એક 'યુગ પુરુષ' છે. તેઓ એવા લોકોમાંના એક છે જેમણે આપણા દેશના ઇતિહાસમાં વિકાસ અને પ્રગતિ પર સૌથી વધુ પ્રભાવ પાડ્યો છે.