બજેટમાં બંને ક્ષેત્રોનાં વિકાસ માટે ભવિષ્યલક્ષી દરખાસ્તો છે. આ અભૂતપૂર્વ પ્રોત્સાહન માત્ર વિકાસને વેગ આપશે નહીં પરંતુ ભારતને વૈશ્વિક પર્યટન કેન્દ્ર અને સાંસ્કૃતિક નેતા તરીકે પણ સ્થાપિત કરશે.