₹12 લાખ સુધીના આવકવેરામાં છૂટ. આ માત્ર રાહતની ક્ષણ નથી, પરંતુ એક તક છે – વધુ બચત કરવાની, ભવિષ્યમાં રોકાણ કરવાની અને ભારતની પ્રગતિમાં સક્રિય ફાળો આપવાની. સૌને અભિનંદન! #ViksitBharatBudget2025