આ બજેટ ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો સહિત સમાજના દરેક વર્ગના કલ્યાણને સુનિશ્ચિત કરીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરશે. આ માટે હું આદરણીય પ્રધાનમંત્રીનો આભાર માનું છું અને માનનીય નાણામંત્રી અને તેમની સમગ્ર ટીમને હૃદયપૂર્વક ધન્યવાદ આપું છું.