શ્રી પીયૂષ ગોયલ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
પ્રધાનમંત્રી @NarendraModiજીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ, #ViksitBharatBudget ભારતને વૈશ્વિક આર્થિક પાવરહાઉસ તરીકે ઉભરી આવવા માટે એક સ્પષ્ટ વિઝન દર્શાવે છે.