શ્રી પ્રેમ કુમાર ધુમલ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી, હિમાચલ પ્રદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની જીવનયાત્રા - એક સમર્પિત કાર્યકરથી રાષ્ટ્રના સર્વોચ્ચ નેતૃત્વ સુધી - ભારતના વિવિધ પ્રદેશો સાથેના તેમના ઊંડા જોડાણની વાર્તા છે.