આ વિકસિત ભારતના સંકલ્પ સાથેનું એક દૂરંદેશી બજેટ છે... દેશના સંસાધનો, ક્ષમતાઓ અને સમૃદ્ધિને ધ્યાનમાં રાખીને આ એક એવું બજેટ છે જે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગ તરફ આગળ વધીને લોકોના જીવનને સરળ, સહજ અને સમૃદ્ધ બનાવશે.