શ્રી મનોહર લાલ ખટ્ટર, ગૃહ અને શહેરી બાબતોના મંત્રી
માળખાકીય વિકાસ અને શહેરીકરણથી લઈને ઊર્જા માંગ, શિક્ષણ અને આરોગ્યસંભાળ સુધી નવા ભારતની જરૂરિયાતોને પહોંચી વળતું આ બજેટ ભવિષ્યના ભારતની શક્યતાઓને સાકાર કરવા માટે એક અસરકારક મંચ પૂરું પાડે છે.