શ્રી સંજીવ ગોએન્કા, અધ્યક્ષ, આરપી-સંજીવ ગોએન્કા ગ્રુપ
પીએમ મોદીજીએ દેશ અને તેના નાગરિકોને એક નવો આદર, નવી પ્રતિષ્ઠા, નવી દિશા અને નવો ગૌરવ આપ્યો છે. તેમની પ્રશંસા પૂરતી નથી. તેમની નીતિઓ અભૂતપૂર્વ રહી છે. તેમનું વિઝન આ દેશમાં આપણે પહેલાં જે કંઈ જોયું છે તેનાથી વિપરીત છે.