સ્પષ્ટપણે માનું છું કે, વેપાર-વાણિજ્ય કરવાની સરળતાનાં ક્રમાંકમાં હરણફાળ ભરવાથી આપણાં દેશની કંપનીઓની જેમ બહારની કંપનીઓને અને ભારતમાં અનેક મિલિયન યુરોનું રોકાણ કરવા ઇચ્છતાં લોકોમાં આત્મવિશ્વાસ આવશે.