“આપણા દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી પર દરરોજ, દર કલાકે, દર મિનિટે એક અબજ લોકોની આશા-અપેક્ષાઓનો ભાર છે. જોકે તેઓ દેશ માટે હકારાત્મક પરિવર્તન લાવવાના એકમાત્ર ઉદ્દેશ પ્રત્યે પ્રતિબદ્ધ રહીને કામગીરી કરવાના દબાણ સાથે અનુકૂળ હોય એવું જણાય છે.”