પીએમ @narendramodi જી અને એનડીએને ઐતિહાસિક જીત બદલ અભિનંદન. અમે ભારત માટે મોટા નિર્ણયોના નવા અધ્યાય અને ભારતની "પડોશી પ્રથમ નીતિ" ના અન્ય એક પ્રકરણથી પ્રેરિત થવાની આશા રાખીએ છીએ.