સજ્જન જિંદાલ, ચેરમેન, જેએસડબલ્યુ ગ્રૂપ
ભારતમાં ખાણ ઉદ્યોગ થોડા વર્ષ અગાઉ સૌથી વધુ ભ્રષ્ટ હતો. એક સમયે ખાણની ફાળવણી થશે કે નહીં તેનો નિર્ણય પ્રમોટરની ઓળખને આધારે થતી હતી. કોલસા અને કોલસા સિવાયની અન્ય ખનીજોની ખાણની હરાજી માટે મોદી સરકારે પારદર્શકતા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હોવાનો પુરાવો છે.