સદગુરુ જગ્ગી વાસુદેવ, સ્થાપક, ઈશા ફાઉન્ડેશન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ, ભારતે વારંવાર વિશ્વ મંચ પર વધુ સમાવેશી અને સહયોગી માનવતા માટે રોડમેપ રજૂ કર્યો છે.