કેન્દ્રીય અંદાજપત્ર 2025 આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે, જે આપણા રાષ્ટ્રને #ViksitBharat તરફ દોરી જાય છે. આ વૃદ્ધિ અને પ્રગતિનો રોડમેપ છે, જે 140 કરોડ ભારતીયોને નવી તકો અને સમૃદ્ધિ સાથે સશક્ત બનાવશે. કૃષિ, એમએસએમઇ, રોકાણ અને નિકાસ એમ ચાર મુખ્ય એન્જિન પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે #ViksitBharatBudget2025 સમાજનાં તમામ વર્ગોની આકાંક્ષાઓ પૂર્ણ કરશે, સર્વસમાવેશક અને સ્થાયી વૃદ્ધિ સુનિશ્ચિત કરશે. પ્રધાનમંત્રી મોદીજીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને પ્રધાનમંત્રી શ્રીમતી @nsitharaman જીને એક એવું બજેટ રજૂ કરવા બદલ અભિનંદન પાઠવું છું, જે આત્મનિર્ભર અને વિકસિત ભારતની દિશામાં આપણી યાત્રાને વેગ આપશે