સામિયા સુલુહુ, તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ
તાન્ઝાનિયાની સરકાર અને યુનાઈટેડ રિપબ્લિક ઓફ તાન્ઝાનિયાના લોકો વતી હું મહામહિમ @narendramodi ભારતના પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી તરીકે પુનઃપસંદ થવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. હું ભારત-તાન્ઝાનિયાના સંબંધોને મજબૂત કરવા અને આપણી વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે તમારી સાથે કામ કરવાનું ચાલુ રાખવા આતુર છું.