સિમોન હેરિસ ટીડી, આયર્લેન્ડના પ્રધાનમંત્રી
વિશ્વમાં લોકશાહીની સૌથી મોટી કવાયત માટે ભારતને અભિનંદન. હું આયર્લેન્ડ અને ભારત વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવા પર @narendramodi સાથે કામ કરવા આતુર છું, કારણ કે આપણે દ્વિપક્ષીય સંબંધોના 75 વર્ષની ઉજવણી કરીએ છીએ