સિરિલ રામાફોસા, રાષ્ટ્રપતિ, દક્ષિણ આફ્રિકા
દક્ષિણ આફ્રિકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપને નિર્ણાયક વિજય મેળવવા બદલ અભિનંદન આપે છે. અમે તમને બીજા કાર્યકાળમાં તમામ મોરચે શ્રેષ્ઠ કામગીરી કરો એવી શુભેચ્છા આપીએ છીએ અને અમે આપણા બંને દેશો વચ્ચે સારાં સંબંધોને વધારે મજબૂત બનાવવા આતુર છીએ.