પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અર્થતંત્રને ‘લેસ કેશ’ અર્થતંત્ર બનાવવા બહુપાંખીય વ્યૂહરચના અપનાવી છે, જેનાથી કાળું નાણું અને ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓનો અંત આવશે, તો સાથે સાથે અનૌપચારિક અર્થતંત્રનો મોટો ભાગ સંગઠિત ક્ષેત્રમાં પરિવર્તિત પણ થશે.