સુનિલ ભારતી મિત્તલ, ચેરમેન, ભારતી એન્ટરપ્રાઈસીસ
દેશની ધારાસભા હોય કે પછી સંયુક્ત રાષ્ટ્ર કે અન્ય કોઈ બહુરાષ્ટ્રીય મંચ હોય, જે કુશળતાથી માનનીય પ્રધાનમંત્રી વિશ્વ માટેના ભારતના વિઝનને રજૂ કરે છે અને જે રીતે તેમની પ્રભાવશાળી રાજકીય ક્ષમતાને આવકારવામાં આવે છે તેને જોઈને દરેકે દરેક ભારતીયને ગર્વનો અનુભવ થાય છે.