ભારત-EU FTA પર હસ્તાક્ષર, ભારત-EU ભાગીદારીને મજબૂત બનાવવામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુરોપિયન રાજકીય નેતૃત્વના નિર્ણાયક નેતૃત્વ અને વ્યૂહાત્મક સંકલ્પને દર્શાવે છે. બદલાતા વૈશ્વિક આર્થિક ક્રમમાં, આ કરાર વિશ્વાસ, સ્થિરતા અને લાંબા ગાળાની ભાગીદારીનો મજબૂત સંકેત મોકલે છે.