સુનીલ કુમાર, ભારતીય કુસ્તીબાજ
હવે, બધા ખેલાડીઓ મોટું વિચારી રહ્યા છે અને વિશ્વને તેમના રમતનાં મેદાન અને અંતિમ લક્ષ્ય તરીકે જોઈ રહ્યા છે. અમારી મોદી સરકાર આ માટે અમને સંપૂર્ણ સમર્થન આપી રહી છે.