સુભાષ ઘાઈ, ફિલ્મ નિર્માતા
આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વની એક અનોખી ખાસિયત એ છે કે જ્યારે પણ તેઓ તમને મળે છે, ત્યારે તેઓ શબ્દો કરતાં આંખોથી વધુ વાત કરે છે. પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં હોમ રિસેપ્શનમાં તેમણે મારું નામ લઈને સ્મિત સાથે સ્વાગત કર્યું ત્યારે હું ખૂબ જ પ્રભાવિત થયો.