મને લાગે છે કે અત્યાર સુધીમાં સરકારે ઘણા અવરોધો દૂર કર્યા છે. અમે ઘણા સંતુષ્ટ છીએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ભારતમાં નવી શરૂઆત કરી રહ્યા છે અને અમલદારશાહી તથા તેમની દરમિયાનગીરી અને વિલંબ દૂર કરી રહ્યા છે.