સ્કોટ્ટ મોરિસન, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી
કોવિડ-19 રસીના 1 અબજ ડોઝ આપવા બદલ મારા મિત્ર @narendramodi અને તેમની સરકારને અભિનંદન. એક મોટી ઉપલબ્ધિ. ભારત અને ઓસ્ટ્રેલિયા ભારત-પ્રશાંત વિસ્તારના તમામ દેશોમાં રસીની સુલભતા વધારવા ક્વાડમાં ખભેખભો મિલાવીને કામ કરી રહ્યાં છે.