સ્ટીફન હાર્પર, ભૂતપૂર્વ PM, કેનેડા
હું તમારી (PM નરેન્દ્ર મોદીની) પ્રગતિને ખૂબ પ્રશંસા સાથે જોઉં છું. તમે અત્યારે વિશ્વની એવી કેટલીક સરકારોમાંથી એકનું નેતૃત્વ કરી રહ્યા છો જેની મજબૂત રાજકીય સ્થિતિ અને વધતી અર્થવ્યવસ્થા છે. તમે આ દેશમાં જે કામ કરી રહ્યા છો તેના પર તમને ખૂબ ગર્વ હોવો જોઈએ.