સ્વપ્નિલ કુસાલે, ભારતીય રાઇફલ શૂટર
આપણે હંમેશા આપણા દેશનું પ્રતિનિધિત્વ કરવા અને જીત હાંસલ કરવા માટે ખૂબ ગર્વ અનુભવીએ છીએ. એ જાણીને આનંદ થાય છે કે પ્રધાનમંત્રી મોદી અમારા પ્રયાસોમાં અમારું સમર્થન કરવા અને પ્રોત્સાહિત કરવા માટે સતત હાજર છે.