સ્વિટ્ઝર્લૅન્ડના રાષ્ટ્રપતિ વાયોલા આમર્દ
પ્રધાનમંત્રીએ @narendramodi ભારતીય લોકશાહીની તાકાતનો પરિચય આપતી અસાધારણ લોકતાંત્રિક કવાયત માટે અભિનંદન પાઠવ્યાં હતાં. સ્વિટ્ઝરલેન્ડ અને ભારત તેમની મિત્રતાને વધુ ગાઢ બનાવવાનું ચાલુ રાખશે. બુર્જેનસ્ટોક શિખર સંમેલનમાં ભારતનું સ્વાગત કરતા મને આનંદ થાય છે અને આ રીતે વૈશ્વિક દક્ષિણને એક અવાજ મળે છે.