“ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસાના ફુવારામાંથી મોદીજીએ રસપાન કરેલું છે પરંતુ ભારતને વિશ્વમાં યોગ્ય સ્તરે મૂકવામાં તેઓ દેશને આધુનિક બનાવવા માટે પ્રતિબદ્ધ છે.”