હર્ષ ગોએન્કા, ચેરમેન, આરપીજી એન્ટરપ્રાઇઝીસ
જ્યારે મધરાતે લોકો ગાઢ ઊંઘમાં હોય છે, ત્યારે ચોકીદાર જાગતો હોય છે. એ ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર નાણાંને નિયંત્રણમાં લે છે અને આતંકવાદી હુમલાઓનો ઉચિત જવાબ આપે છે. દેશ જોશમાં છે, અર્થતંત્રમાં તેજી આવશે અને રોકાણ થશે.