મોદીજી બીજા લોકો કરતાં મુઠ્ઠી ઊંચેરા છે, આધુનિક વિશ્વમાં એક દીવાદાંડી સમાન છે અને વિશ્વના તમામ નેતાઓ તેમની તરફ મીટ માંડી રહ્યા છે, તેમણે આપણા ગૌરવશાળી દેશ, ઇન્ડિયા જે ભારત છે તેના લોકોના હિતમાં લીધેલા હિંમતપૂર્ણ, સમજદારી ભર્યા નિર્ણયોની પ્રશંસા કરી છે! દૃષ્ટાંતો બેસાડીને આપણું નેતૃત્વ કરી રહેલા આ અનુકરણીય નેતાને જન્મદિવસની શુભેચ્છાઓ.