હરદીપ પુરી
“મોદીજી ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસાને સારી રીતે જાણે છે, પણ દુનિયામાં તેને ઉચિત સ્થાન અપાવવા ભારતને આધુનિક બનાવવા લોખંડી મનોબળ અને દ્રઢતા ધરાવે છે.”