Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવા માટે સાક્ષી મલિકને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રિયો ઓલિમ્પિકમાં રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ સાક્ષી મલિકને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, સાક્ષી મલિકે ઈતિહાસ રચ્યો. તેને બ્રોન્ઝ મેળવવા માટે અભિનંદન. સમગ્ર રાષ્ટ્ર ખુશ છે.

રક્ષાબંધનના વિશેષ દિવસે ભારતની દિકરીએ બ્રોન્ઝ જીત્યો છે અને જેનો અમને બધાને અત્યંત ગર્વ છે.

આવનારા વર્ષોમાં સાક્ષી મલિક અનેક ખેલાડીઓ માટે પ્રેરણા બનશે.

AP/TR