Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પટના-ઈન્દોર એક્સપ્રેસ ખડી પડતા થયેલી જાનીહાની અંગે દિલાસો વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પટના-ઈન્દોર એક્સપ્રેસ ખડી પડતા થયેલી જાનીહાની અંગે દિલાસો વ્યક્ત કર્યો હતો. પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરતા પ્રધાનમત્રીએ કહ્યું હતું કે, પટના-ઈન્દોર એક્સપ્રેસ ખડી પડવાને લીધે થયેલી જાનહાની પર દુઃખ શબ્દોમાં વ્યક્ત કરી શકાય એમ નથી. મૃત્યુ પામનારા પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ.

ગમખ્વાર ટ્રેન અકસ્માતમાં ઈજા પામનારાઓ માટે પ્રાર્થના. મેં સ્થિતિ પર નજીકથી વ્યક્તિગત દેખરેખ રાખનારા રેલવે મંત્રી શ્રી સુરેશ પ્રભુ સાથે વાત કરી છે.

TR