Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ડો. બાબાસાહેબ આંબેડકરના નિવાર્ણ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રીએ ડો. બાબાસાહેબ આંબેડકરના નિવાર્ણ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડો. બાબાસાહેબ આંબેડકરને તેમના નિર્વાણ દિવસ પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું ડો. બાબાસાહેબ આંબેડકરને તેમના નિર્વાણ દિવસ પર શત શત વંદન કરું છું. ભારત હંમેશા બાબાસાહેબની અમૂલ્ય રાષ્ટ્રસેવા બદલ કૃતજ્ઞ રહેશે.”

AP/J.Khunt/TR/GP