Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ. ભારત સ્વતંત્રતા સંઘર્ષ અને નિર્ણાયક નેતૃત્વમાં તેમની ભૂમિકા માટે આભારી છે.”

AP/TR/GP