Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહાશિવરાત્રિ પર લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાશિવરાત્રિના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ એવી પણ શુભેચ્છા પાઠવી હતી કે આ મહાન તહેવાર દરેકના જીવનમાં નવી ઉર્જા લાવે અને અમૃતકાળમાં દેશના સંકલ્પોને નવી શક્તિ આપે.

પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં, કહ્યું;

“દેશના મારા તમામ પરિવારજનોને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના. મારી પ્રાર્થના છે કે આ મહાપર્વ દરેકના જીવનમાં નવી ઉર્જા લઈને આવે અને અમૃતકાળ દેશના સંકલ્પોને પણ નવી શક્તિ પ્રદાન કરે. જય ભોલેનાથ!”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]