Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રિની પ્રાર્થના કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા-અર્ચના કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“નવરાત્રીની મહાસપ્તમીએ મા કાલરાત્રિની આરાધનાનો પવિત્ર દિવસ છે. દેવી માતાની કૃપાથી તેમના તમામ ભક્તોનું જીવન ભયમુક્ત બને, એ જ પ્રાર્થના છે. તમારા બધા માટે માતા કાલરાત્રિની એક સ્તુતિ…”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]