Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોલીસ સ્મૃતિ દિવસ પર પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે બહાદુર પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“આજે પોલીસ સ્મૃતિ દિવસ પર આપણે આપણા પોલીસ કર્મચારીઓની બહાદુરી અને બલિદાનનું સન્માન કરીએ છીએ. તેમનું અતૂટ સમર્પણ આપણા લોકોની સલામતીની ખાતરી કરે છે. તેઓ હિંમત અને નિશ્ચયનું ઉદાહરણ આપે છે. માનવતાવાદી પડકારો દરમિયાન તેમના સક્રિય પ્રયાસો અને સહાયતા પણ એટલી જ પ્રશંસનીય છે.”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]