પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું, “ભારત આપણા રાષ્ટ્ર માટે તેમના યોગદાનને હંમેશા યાદ રાખશે.”
પ્રધાનમંત્રીએ Xપર પોસ્ટ કર્યું:
“ડૉ. મનમોહન સિંઘજીને તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ અર્પી. ભારત આપણા રાષ્ટ્ર માટે તેમના યોગદાનને હંમેશા યાદ રાખશે.”
Paid tributes to Dr. Manmohan Singh Ji at his residence. India will forever remember his contribution to our nation. pic.twitter.com/nnNZjiSowN
— Narendra Modi (@narendramodi) December 27, 2024
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
Paid tributes to Dr. Manmohan Singh Ji at his residence. India will forever remember his contribution to our nation. pic.twitter.com/nnNZjiSowN
— Narendra Modi (@narendramodi) December 27, 2024