Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જર્મન ચાન્સેલર તરીકે કાર્યભાર સંભાળવા બદલ ફ્રેડરિક મેર્ઝને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જર્મનીના ફેડરલ ચાન્સેલર તરીકે કાર્યભાર સંભાળવા બદલ શ્રી ફ્રેડરિક મેર્ઝને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પોસ્ટમાં કહ્યું;

જર્મનીના ફેડરલ ચાન્સેલર તરીકે કાર્યભાર સંભાળવા બદલ @_FriedrichMerz ને હાર્દિક અભિનંદન. હું ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું.

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]