પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પટના એરપોર્ટ પર નવી ટર્મિનલ ઇમારત બિહારની પ્રગતિ માટે ખૂબ જ સારા સમાચાર છે. શ્રી મોદીએ પટના એરપોર્ટ પર નવા ટર્મિનલની કેટલીક ઝલક પણ શેર કરી.
પ્રધાનમંત્રીએ x પર પોસ્ટ કરી:
“પટના એરપોર્ટને આધુનિક ટર્મિનલ ભવન મળ્યું છે! બિહારની પ્રગતિ માટે આ ખૂબ જ સારા સમાચાર છે.
અહીં નવા ટર્મિનલની કેટલીક ઝલક છે.”
Patna airport gets a modern terminal building! This is great news for Bihar’s progress.
Here are some glimpses from the new terminal. pic.twitter.com/bRSqgT8ajk
— Narendra Modi (@narendramodi) May 29, 2025
AP/IJ/GP/JT
Patna airport gets a modern terminal building! This is great news for Bihar's progress.
— Narendra Modi (@narendramodi) May 29, 2025
Here are some glimpses from the new terminal. pic.twitter.com/bRSqgT8ajk