પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાગરિકોને ‘તમારા પૈસા, તમારો અધિકાર’ ચળવળમાં ભાગ લેવા અપીલ કરી, જેનો ઉદ્દેશ્ય લોકોને તેમની દાવા વગરની થાપણો, વીમાની રકમ, ડિવિડન્ડ અને અન્ય નાણાકીય સંપત્તિઓ પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરવાનો છે.
X પર LinkedIn બ્લોગ પોસ્ટ શેર કરતા શ્રી મોદીએ લખ્યું:
“આ એક ભૂલી ગયેલી નાણાકીય સંપત્તિને નવી તકમાં ફેરવવાની તક છે.
‘તમારા પૈસા, તમારો અધિકાર’ ચળવળમાં જોડાવો!
https://www.linkedin.com/pulse/your-money-right-narendra-modi-bo19f
@LinkedIn”
Here is a chance to convert a forgotten financial asset into a new opportunity.
Take part in the ‘Your Money, Your Right’ movement! https://t.co/4Td6wyz99i@LinkedIn
— Narendra Modi (@narendramodi) December 10, 2025
SM/IJ/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]