Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષ 2026 નિમિત્તે દરેકને શુભેચ્છાઓ પાઠવી.

શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:

“દરેકને અદ્ભુત 2026ની શુભેચ્છાઓ!

આગામી વર્ષ તમારા પ્રયત્નોમાં સફળતા અને તમારા બધા કાર્યોમાં પરિપૂર્ણતા સાથે  સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવે. આપણા સમાજમાં શાંતિ અને ખુશી માટે પ્રાર્થના.

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]