પીએમઇન્ડિયા
કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીના એક લેખ પર ટિપ્પણી કરતા, શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
“કાર્બન કેપ્ચર ભારતની આગામી સ્ટીલ ક્રાંતિને શક્તિ આપી શકે છે. કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામી લખે છે કે નેટ ઝીરો 2070 પ્રતિબદ્ધતા, વ્યૂહાત્મક રોકાણો, હાઇડ્રોજન પહેલ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં અમારા નિર્દેશિત પ્રયાસો વૃદ્ધિ, વૈશ્વિક સ્પર્ધાત્મકતાને વેગ આપશે અને વિકસિત ભારત તરફનો માર્ગ બતાવશે!
વધુ વિગતો માટે લેખ વાંચવો જ જોઇએ…”
Carbon capture can power India’s next steel revolution. Union Minister Shri @hd_kumaraswamy writes how our guided efforts towards Net Zero 2070 commitment, strategic investments, hydrogen initiatives and a lot more shall drive growth, global competitiveness and lead the road to a… https://t.co/UC01RbacET
— PMO India (@PMOIndia) February 11, 2026
SM/IJ/GP/BS
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]